વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા ન્યાયાલય પરિસરમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય ન્યાયાધીશ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા ન્યાયાલય પરિસરમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય ન્યાયાધીશ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલીન સચિવ પી.પી. મોકાશી સહિત ન્યાયતંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને પેનલ એડવોકેટો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જિલ્લા ન્યાયાલય પરિસરમાં વિશેષ યોગ શિબિરનું આયોજન..