અભિજીત આજે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા. કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન:શિક્ષણ મંત્રી રાજીનામું આપોના નારા લાગ્યા; યુવક 'HIT' લઈને પહોંચ્યો તો આંદોલનકારીઓએ હટાવ્યો