આજે હોકીમાં ભારત-પાકિસ્તાન મેચ:FIH પ્રો લીગમાં મેચ, છેલ્લી ટક્કર 2024માં થઈ હતી; હાલ ભારત આઠમા અને પાકિસ્તાન નવમા સ્થાને
મેચ લંડનના લી વેલી હોકી સેન્ટરમાં ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે