મોદી સતત સૌથી લાંબા કાર્યકાળવાળા ચૂંટાયેલા વડાપ્રધાન:નેહરુના 4398 દિવસનો રેકોર્ડ તોડ્યો; આજે NDAમાં સામેલ પક્ષોને સંબોધિત કરશે
મોદીએ લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો..