રાજસ્થાનમાં પ્રી-મોન્સૂનમાં સામાન્ય કરતાં 41% વધુ વરસાદ:ચોમાસું આગામી 3 દિવસમાં MP-UP પહોંચશે; બિહારમાં વીજળી પડવાથી 3નાં મોત
મોન્સુન 13 દિવસની વિલંબ બાદ મંગળવારે મુંબઈ પહોંચી ગયું..