'શ્વાસ લેવામાં તકલીફ હતી પણ મેં હાર ન માની':ગુજરાતની 8 વર્ષની બાળકીનો જુસ્સો, માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો; 17 હજાર ફૂટની ઊંચાઇએ કરેલો અનુભવ વર્ણવ્યો.