નવી સિવિલ હોસ્પિટલમાં નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પારુલ વડગામાએ પદભાર સંભાળ્યો.
નવી સિવિલ હોસ્પિટલમાં નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પારુલ વડગામાએ પદભાર સંભાળ્યો.ચાર્જ લેતા પહેલા હોસ્પિટલની વિવિધ વિભાગોની મુલાકાત લઈ વ્યવસ્થાનો તાગ મેળવ્યો.PM રૂમની મુલાકાત દરમિયાન આસપાસની ગંદકી અને અયોગ્ય સ્થિતિને લઈ તાત્કાલિક સફાઈ તેમજ PM રૂમ વધુ વિશાળ બનાવવા સૂચનાઓ આપી.ડોક્ટરો અને અધિકારીઓની ટીમ પારુલ વડગામા સાથે ઉપસ્થિત રહી.