ઓમાનના કિનારે ભારતીય ક્રૂ વાળા જહાજ પર સતત બીજા દિવસે હુમલાની ઘટના. હોર્મુઝ વિસ્તારમાં થયેલી અગાઉની ઘટનામાં 3 ભારતીયોના મોત થયા હતા.