અભિનેતા આર. માધવને પોતાના પરિણીત જીવન વિશે વાત કરતા કહ્યું કે, "હું ડરપોક મદ્રાસી મિડલ ક્લાસ માણસ છું, એટલે પત્ની પ્રત્યે હંમેશા વફાદાર રહ્યો છું."