નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 4399 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરી જવાહરલાલ નેહરુનો રેકોર્ડ પાછળ છોડ્યો. કેબિનેટે વધાવ્યા, કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા.
...PM મોદીનો નવો રેકોર્ડ, નેહરુને પાછળ છોડ્યા.....