6. રણની ઉજ્જડ અને બંજર જમીનમાં હરિયાળી ક્રાંતિ સર્જી:પંચાયતની 67 વિઘા જમીનમાં યુવાને 10,000 વૃક્ષો વાવી સર્જ્યું નંદનવન; મુખ્યમંત્રીના હસ્તે ‘ધરતી રત્ન એવોર્ડ’ એનાયત