રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પદ્મ પુરસ્કાર 2026 ના વિજેતાઓને સન્માનિત કરશે. આમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 56 પદ્મ શ્રી પુરસ્કારો સામેલ છે.