રોનાલ્ડો 6 વર્લ્ડકપમાં ગોલ કરનાર પહેલો ફૂટબોલર:પોર્ટુગલ માટે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ બનાવ્યો; ઉઝબેકિસ્તાનને 5-0થી હરાવ્યું
રોનાલ્ડો 6 ફૂટબોલ વર્લ્ડકપમાં ગોલ કરનાર દુનિયાના પ્રથમ ખેલાડી