બોલિવૂડ અભિનેતા સલમાન ખાન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ (અગાઉ ‘બેટલ ઓફ ગલવાન’ તરીકે ઓળખાતી) માટે મુંબઈમાં હાઈ-ઓક્ટેન ચેઝ સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે દક્ષિણ ભારતીય અભિનેત્રી નયનતારા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.