શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 200 પોઈન્ટ વધીને 74,150 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો, IT અને FMCG શેરોમાં ખરીદી વધી.