આજે એટલે કે 18 જૂને ભારતીય શેરબજારમાં મિશ્ર પ્રવૃત્તિ વચ્ચે ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.સેન્સેક્સ 50 પોઈન્ટના ઘટાડા સાથે 77 હજાર 100ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.જ્યારે નિફ્ટીમાં પણ 20 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને તે 24 હજાર 050ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.આજના કારોબારમાં આઈટી અને મીડિયા ક્ષેત્રના શેરોમાં વધુ વેચવાલી જોવા મળી રહી છે.રોકાણકારો વૈશ્વિક બજારોના સંકેતો તેમજ સ્થાનિક આર્થિક પરિબળો પર નજર રાખી રહ્યા છે.
સેન્સેક્સમાં 50 પોઈન્ટનો ઘટાડો...