સ્પોર્ટસ ક્લબમાં બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો પત્ર મળતા દોડધામ મચી...
અમદાવાદમાં દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે બ્લાસ્ટની ધમકી:નવરંગપુરાની સ્પોર્ટસ ક્લબના રૂમમાંથી ચિઠ્ઠી મળી, રૂમમાં 3 વિદેશી વેપારી રોકાયા હતા.