સુમુલ ડેરી ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધ્યો ભાજપના ઉમેદવારો મેદાનમાં
સુમુલ ડેરી ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધ્યો.ભાજપ સામે ભાજપના ઉમેદવારો મેદાનમાં, વાલોડ અને વ્યારા બેઠક પર સીધી ટક્કર.પૂર્વ ઉપપ્રમુખ રાજુ પાઠકે ઉમેદવારી નોંધાવી, પૂર્વ જિલ્લા બેંક પ્રમુખ નરેશ પટેલે પણ બળવો કર્યો.ઘણી બેઠકો બિનહરીફ થવાના સંકેત વચ્ચે હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની લડત પર સૌની નજર<br />