એજન્ડા મંજૂર થયા વગર સભા બરખાસ્ત કરવી પડી
છેલ્લા બે વર્ષથી વકીલોની સામાન્ય સભાની રાહ જોવાતી હતી
દસ વર્ષ બાદ હવે લો લાઇબ્રેરીમાં સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે ઇલેક્શન થશે
કોર્ટ બિલ્ડિંગમાં વિવિધ પ્રશ્નો અને સમસ્યા હોવાનું કહીને મહિલાઓની અલગ કમિટી બનાવવાની પણ માંગ કરી હતી
ચૂંટાયેલી બોડીનો બે વર્ષનો સમય મર્યાદા તેમજ નવી કોર્ટ બિલ્ડિંગની કમિટીની રચના બાબતે કોઈ નિર્ણય લેવાયો ન હતો
કોર્ટમાં જ બે પક્ષો સામસામે આવી ગયા હતા
સુરત માં વકીલોની સામાન્ય સભામાં હોબાળો