દાવો- સૂર્યકુમાર યાદવ પાસેથી T-20 કેપ્ટનશીપ છીનવાશે:3 મહિના પહેલા વર્લ્ડકપ જીતાડ્યો હતો; આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ.