ટ્રમ્પે ઇઝરાયલી સૈન્ય કાર્યવાહી પર સખત નારાજગી વ્યક્ત કરી..
તમે પાગલ થઈ ગયા છો?:ટ્રમ્પે નેતન્યાહુને ફોન કરીને ખખડાવ્યા, કહ્યું- હું ના હોત તો તમે જેલમાં હોત; રિપોર્ટ- લેબનોન પર ઇઝરાયલી હુમલાથી ટ્રમ્પ નિરાશ.