પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, બનાસકાંઠામાં વાદળો ઘેરાયા:દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી; ચોમાસું 5 દિવસમાં 13 રાજ્યમાં પહોંચ્યું, 48 કલાકમાં મુંબઈ પહોંચશે
..વરસાદી માહોલને લઈ પાક લણતા ખેડૂતોની ચિંતા વધી....