અમદાવાદમાં એક મહિલા PSI દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ વેપારીને લાતો, લાફા અને લાકડીથી ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.