ગુજરાતી સ્ટાર યશ અને જાનકીએ નવી ફિલ્મ 'ગોળધાણા'ના શુભ મુહૂર્તની જાહેરાત કરી. સોશિયલ મીડિયા પર ફોટા શેર કરી ચાહકોને ખુશખબર આપી.