સૌથી મોટો વુમેન્સ T-20 વર્લ્ડકપ કાલથી:પહેલી વાર 12 ટીમો અને 33 મેચ; ભારત 'ગ્રુપ ઓફ ડેથ'માં, 14 જૂને પાકિસ્તાન સામે મુકાબલો
10મો વુમન્સ T-20 વર્લ્ડ કપ 12 જૂનથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થશે...