16 બેઠકમાંથી 5 બેઠક બિનહરીફ થઈ, 11 બેઠક પર ચૂંટણી થશે.
સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપને મળી મોટી સફળતા.16 બેઠકમાંથી 5 બેઠક બિનહરીફ થઈ, 11 બેઠક પર ચૂંટણી થશે.ઉમેદવારી પત્ર ચકાસણી બાદ ફોર્મ ખેંચવાનાં દિવસ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે.સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ભાજપની 5 બેઠક બિન હરીફ.વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ .પૂર્વ ડિરેકટર નરેશ પટેલે ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી કરી .જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ મોટું નિવેદન.જેમને મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી છે તેમને સમજાવવામાં આવશે નહીં તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહી થશે જ.રાજુ પાઠક જૂથનો દબદબો સુમુલ ડેરીની ચૂંટણીમાં યથાવત જોવા મળ્યો.1000 કરોડના ગેરવહીવટના આક્ષેપ જેમના પર હતા તેવા રાજુ પાઠકને ટીકીટ મળી.ફરિયાદ કરનાર માનસિંહ પટેલનું પત્તુ કાપવામાં આવ્યું.