માંગરોળ તાલુકાના મહુવેજ ગામે બની ઘટના.બંને કિશોર પોતાના દાદા સાથે માછીમારી કરવા માટે આવ્યા હતા અકસ્માતે બંને ઊંડા પાણીમાં ગરકાવ થયા.બંને કિશોરના મૃતદેહ સ્થાનિકો દ્વારા શોધીને બહાર કાઢવામાં આવ્યા.કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી