ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 2 મહિના બાદ ફરી સંઘર્ષ શરૂ થયો. ઈરાને તેલ અવીવ પર મિસાઈલ હુમલો કર્યો જ્યારે ઈઝરાયલે તેહરાન અને તબરીઝને નિશાન બનાવ્યા.