"યે બબુરાવ કા સ્ટાઈલ હૈ!"

😂 એક દિવસ બાબુરાવને કોઈએ કહ્યું, "25 દિવસમાં પૈસા ડબલ!"

બાબુરાવ ખુશ થઈ ગયા અને રાજુ-શ્યામને લઈને સપના જોવાનું શરૂ કરી દીધું. કોઈએ નવી કાર ખરીદી લીધી, કોઈએ બંગલો જોઈ લીધો અને કોઈએ તો કરોડપતિ બનવાની ઉજવણી પણ કરી નાખી! 😄

પણ 25 દિવસ પૂરા થયા ત્યારે પૈસા ડબલ તો દૂર, મૂળ પૈસા પણ ગાયબ થઈ ગયા. પછી બાબુરાવ આકાશ તરફ જોઈને બોલ્યા...

"ઉઠા લે રે બાબા... ઉઠા લે... પણ પહેલા આને ઉઠા લે જેણે 25 દિવસમાં પૈસા ડબલ કરવાની સ્કીમ આપી હતી!" 🤣🤣