અમરેલી વડિયા ના ખાખરીયા રોડ પર નર્મદા પાઈપલાઈનના ભંગાણ
અમરેલી વડિયા ના ખાખરીયા રોડ પર નર્મદા પાઈપલાઈનના ભંગાણ.વાલ્વ માં ભંગાણ થતા પાણીનો વેડફાડ.ખેડૂતના ખેતર માં નર્મદા ના નીર ફરી વળ્યા.તાતકાલિક રીપરિંગ કરવા ખેડૂત માંગ.