કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે હાઈલેવલ મીટિંગ કરશે. આમાં અર્ધસૈનિક દળોની 670 કંપનીઓની તૈનાતી પર ચર્ચા થશે.