ચા નાસ્તાની લારીની આડમાં.ગાંજાની વેચાણ....
વૃદ્ધ મહિલાની જહાંગીરપુરા પોલીસે કરી ધરપકડ.જહાંગીરપુરા સ્થિત ચામુંડા કેનાલ.રોડ પર મહાકાળી ચા નાસ્તાની લારી પર વેચાણ.પોલીસે માહિતીના આધારે છાપો મારી મહિલાને રંગેહાથ ઝડપી પાડી.પોલીસે નંદાબેન ચૌહાણ નામની મહિલાની કરી ધરપકડ.મહિલા પાસેથી 738 ગ્રામ પ્રતિબંધિત ગાંજો જથ્થો જપ્ત કર્યો.પોલીસે 36 હજારથી વધુની મત્તા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.