એપ્રિલ-2026માં ડાયમંડ એક્સપોર્ટમાં મોટો ઘટાડો
એપ્રિલ-2025ની તુલનામાં ચાલુ વર્ષે નેચરલ અને લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં મોટો કડાકો
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, અમેરિકન બજારમાં ઘટતી ખરીદી અને ડોલર સામે રૂપિયાના ઉતાર-ચઢાવની સીધી અસર
કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ એક્સપોર્ટ 2026માં 8,388.80 કરોડ, જે 2025ના વર્ષના 9,486.88 કરોડ હતુ
એટલે 12.10 ટકાનો એક્સપોર્ટમાં થયો
પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ 944.21 કરોડથી ઘટીને 872.16 કરોડ, થયું એટલે તેમાં સીધો 15.53 ટકાનો ઘટાડો
ડોમેસ્ટિક માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ વધી હોવાથી ઈમ્પોર્ટ વધ્યો છે
પણ વિશ્વના 100માંથી 90 હીરા સુરતમાં તૈયાર થાય છે
ત્યારે એક્સપોર્ટના આંકડામાં ઉતાર-ચઢાવની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર દેખાઈ રહી છે
તો બીજી તરફ હીરા ઉદ્યોગમાં પણ રત્ન કલાકારો માટે કામના કલાકો ઘટ્યા
નેચરલ ડાયમંડમાં કામ કરતા રત્નકલાકારો માટે મુશ્કેલી છે
રત્નકલાકારોને ગુજરાન ચલાવવામાં પણ થઈ રહી છે મુશ્કેલી
રત્ન કલાકારોએ કહ્યું કે બહારથી લોન લઈ પૈસા મેળવી ઘરનું ગુજરાત ચલાવવું પડે છે
તો કેટલા રત્ન કલાકારો આર્થિક તંગીના કારણે આપઘાત સુધીના પગલાં ભરી રહ્યા છે
રત્ન કલાકારોએ કહ્યું કે સરકાર કોઈ સહાય કરે
હીરા ઉદ્યોગ પર મંદીની ગંભીર અસર એપ્રિલ-2026માં ડાયમંડ એક્સપોર્ટમાં મોટો ઘટાડો