ખરવાસા ગામના ખેડૂત સાથે પાલ ગામના પટેલબંધુઓ દ્વારા.રૂપિયા 2.14 કરોડ
ખરવાસા ગામના ખેડૂત સાથે પાલ ગામના પટેલબંધુઓ દ્વારા.રૂપિયા 2.14 કરોડની ઠગાઈ.ખેડૂતની જમીનનો સોદો પાલ ગામના પટેલબંધુઓ સાથે થયો હતો.ખેડૂતે સ્ટેમ્પ પેપર પર સહમતી કરાર કરીને જમીન પટેલબંધુઓને વેચી હતી.પરંતુ પટેલબંધુઓએ નક્કી કરેલા સમયમાં બાકીની રકમ ચૂકવી ન હતી.સમય જતાં, પટેલબંધુઓએ ખેડૂતને વિશ્વાસમાં લઈને જમીન અન્ય વ્યક્તિને વેચી દીધી હતી .ખેડૂતને પરત ન કરીને રૂપિયા 2.14 કરોડની મોટી ઠગાઈ કરી હતી.સમગ્ર મામલે ખેડૂતે પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ઠગાઈની ફરિયાદ.