સુરતના નાસીરનગર વિવાદિત ડિમોલિશન મામલે હવે નવો વળાંક આવ્યો છે. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે જમીનના મૂળ માલિક હોવાનો દાવો કરતી એક વૃદ્ધ મહિલાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે ડિમોલિશન અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. જોકે મહિલાના નિવેદનોને લઈને અનેક સવાલો પણ ઉભા થયા છે.નાસીરનગર ડિમોલિશન મામલામાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જમીનના મૂળ માલિક હોવાનો દાવો કરતી વૃદ્ધ મહિલા શું કહી રહી તે સાભળીયે
નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક, મહિલાનો વીડિયો વાયરલ...