SOG પોલીસ દ્વારા વર્ષ 2025 અને 2026 માં કુલ 327 નાર્કોટેસ્ટ ના કેસ કર્યા.Sog પોલીસે 14 કરોડથી વધુ નો મુદ્દા માલ કબજે કરી 450 આરોપીને જેલ ભેગા કર્યા.Sog પોલીસે 140 થી વધુ નાર્કોટેક્સ પકડાયેલા આરોપીને બોલાવી ઇન્ટ્રોગેશન કર્યું.SOG પોલીસે ડોઝિયર ખોલી ભવિષ્ય માં નાર્કોટેક્સ પ્રવૃત્તિ માં સામેલ નહીં થવા ચેતવણી આપી