અરવલ્લી જીલ્લા ના માલપુર તાલુકાના પીપરાણ ગામે જન કલ્યાણ શિબિર નું આયોજન કરવા માં આવ્યું હતું.માલપુર તાલુકાના પીપરાણ ગામે જન કલ્યાણ શિબિર નું આયોજન કરવા માં આવ્યું હતું ત્યારે ગામ માં વસતા તમામ અરજદારો અને આજુબાજુ ના ગામ લોકો બિહોળ પ્રમાણ માં લાભ લીધો હતો અને સેવા કાર્ય ને સારી રીતે વખાણ કર્યા હતા.આ કાર્યક્રમ ના ઉપસ્થિત મેહમાન શ્રી માલપુર તાલુકાના મામલતદાર સાહેબ તેમજ સર્કલ ઓફિસર અજીતસિંહ ઝાલા સાહેબ તેમજ મહેસૂલ વિભાગના મહિપાલસિંહ તેમજ પુરવઠા શાખા જવાબદાર અધિકાર તરૂબેન તેમજ ઇશ્વરભાઇ અને જનસેવા કેન્દ્ર કર્મચારી અને માલપુર તાલુકા સર્વ સમાજસેવા એવા કાલિદાસ ઠાકોર તેમજ ગામ ના તમામ હોદ્દેદાર અને પદાધિકારી ઓ હાજર રહી આ કાર્યક્રમ ને સારી રીતે સફળ બનાવ હતો.