સુરતના મોટા વરાછા વિસ્તારમાં રાધા-કૃષ્ણ મંદિરના નિર્માણ માટે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.મોટા વરાછા વિસ્તારમાં આગામી સમયમાં ભવ્ય રાધા-કૃષ્ણ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણના શુભ હેતુથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ અને ગીતા જ્ઞાનનો લાભ લઈ શકશે. કાર્યક્રમ 25 મે 2026 થી 31 મે 2026 સુધી દરરોજ સાંજે 7:30 થી 11:30 વાગ્યા સુધી યોજાશે. સ્થળ Kiran hospital 2, મોટા વરાછા, સુરત રાખવામાં આવ્યું છે. વક્તા તરીકે શ્રી માન ચંદ્રગોવિંદ દાસ ઉપસ્થિત રહેશે.
રાધા-કૃષ્ણ મંદિર માટે ભાગવત સપ્તાહ મોટા વરાછામાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન...