રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસમાં MP (મધ્યપ્રદેશ) હાઈકોર્ટમાં સુનાવણી થશે. તેમના પર પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેયનું નામ પનામા પેપર્સ કેસ સાથે જોડવાનો આરોપ છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં સુનાવણી