ભરૂચ અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિત અનેક મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.મહાઆરતી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના વિકાસ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.આ પ્રસંગે મંત્રી ઇશ્વરસિંહ પટેલે શું જણાવ્યું તે સાભળીયે....
રામકુંડ ખાતે ભવ્ય મહાઆરતી, મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના