સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીની યૂપીના મિરઝાપુર થી ધરપકડ
કાપોદ્રા પોલીસે સગીરાને મુકત કરાવી કબજો પરિવારને સોંપ્યો.આરોપી આકાશકુમાર નિષાદ સગીરાનું અપહરણ કરી ગયો હતો.વર્ષ 2025 માં 14 જુલાઈએ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.જે બાદ કાપોદ્રા પોલીસ મથકમાં પરિવારે ફરિયાદ નોંધાવી હતી.આરોપી યુપીના મિરઝાપુર ખાતે જઈ છુપાયો હતો.જે મિરઝાપુર માં ભૂતકાળમાં તપાસ અર્થે ગયેલી પોલીસ પર હુમલા જેવી ઘટનાઓ.બની ચૂકી હતી.જે સંવેદનશીલ વિસ્તારમાંથી કાપોદ્રા પોલીસે આરોપી આકાશ નિષાદ ને ઝપી પાડ્યો હતો.આરોપીએ લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયો હતો,જ્યાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ને.ઝડપી સગીરાને પોલીસે મુકત કરાવી.વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી