શેરબજારમાં વેચવાલીનો માહોલ. સેન્સેક્સ 300 અંકથી વધુ ઘટીને 73,600ની આસપાસ કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 100 અંક તૂટ્યો છે.