ભારતીય શેરબજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો. સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 73,700 પર અને નિફ્ટી 200 પોઈન્ટ તૂટીને 23,200ની સપાટીએ પહોંચ્યો.