સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં

શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક

 બાળકો અને શ્રમિકો સતત બની રહ્યા છે ભોગ

સુરતમાં પહેલીવાર શરૂ થઈ રખડતા શ્વાનોની વસ્તી ગણતરી

​ખસીકરણ પર મોટો દાવો: સુરત મનપાએ વર્ષ ૨૦૨૧-૨૨થી અત્યાર સુધીમાં ૫૮,૯૬૦થી વધુ શ્વાનોનું કર્યું ખસીકરણ

​મોનિટરિંગ કમિટી એક્ટિવ: 'ABC નિયમો-2023' હેઠળ સુરતમાં ખાસ કમિટીની રચના

દર મહિને સેન્ટરોનું થશે કડક ઇન્સ્પેક્શન

સુરત મનપા સંચાલિત ૭૪ આરોગ્ય કેન્દ્રો અને ૨ મોટી હોસ્પિટલોમાં હડકવા વિરોધી રસી થશે (ARV) ઉપલબ્ધ

 સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સુરતમાં ABC સેન્ટરોની સંખ્યા વધારાશે,

 ​આગામી એક્શન પ્લાન:ઓબ્ઝર્વેશન સિસ્ટમ કરાશે મજબૂત