ટ્રેનોમાં આરોપી મહિલાઓનો પર્સને ટાર્ગેટ કરી અને સોના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરતો હતો. 


વડોદરા તેમજ અમદાવાદના યુનિટના કુલ 18 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ 145 ગ્રામ સોના સહિત કુલ ₹21,66,900 નો મુદ્દા માલ આરોપી પાસેથી પોલીસે કબજે કર્યો..


સુરત રેલવે અધિક મહાન નિર્દેશક રેલવે સી કે એન ડામોર સાહેબના માર્ગદર્શક આરોપીઓને પકડી પાડવા માટે સૂચન આપેલ..

જ્યાં આવા ચોરીના બનાવ અટકાવવા સીસીટી ફૂટે તેમજ રાખવામાં આવેલ જે સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી..


આરોપી ભૂતકાળમાં વર્ષ 2021ના વર્ષમાં સોનાની ચોરીના દાગીના ચોરીમાં પકડાયેલ અને એ કિસમ મનીષસિંગ ભુપેન્દ્રસિંહ ગોર નું નામ સામે આવ્યું હતું..

જોકે રેલવે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને સગરામપુરા વિજય વલ્લભભાઈ ચોક નજીક તેના સ્થળેથી વોચ ગોઠવી અને ઝડપી પાડ્યો હતો..

આરોપીઓ પાસેથી પોલીસે. સોનાની બંગડી એક નંગ સોનાની કાનની કડી એક નંગ સોનાની કાનની બુટ્ટી એક નંગ સોનાની ડાયમંડ વાળી વીંટી એક નંગ જે તમામ મળી કુલ વજન 145 ગ્રામ કિંમતનો સોનુ સહિત રોકડા રૂપિયા મળી કુલ ને મોબાઈલ ફોન ને રૂપિયા 21 લાખ 66,930 નો મુદ્દામાલ રેલવે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કબજે કર્યો.