કતારગામ વેડ રોડ પર ગેરકાયદેસર મુકવામાં આવેલા દૂર કરવામાં આવ્યા.ટ્રાફિક પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને કામગીરી કરવામાં આવી.રસ્તાને અડચણરૂપ લારીગલાવો પાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા.સાથે નિયમન કરતા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી.પોલીસની આ કામગીરીને કારણે વેડ રોડ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે.છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લાનું દબાણ આ રસ્તા પર લોકો માટે માથાનો દુખાવો બન્યું હતું