સુરતના મેયર તરીકે વોર્ડ 14ના ઉમરવાડા માતાવાડીના કોર્પોરેટર માયાબેન માવાણી.ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 27 ડીંડોલીના કોર્પોરેટર સુધાકર ચૌધરી.સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વોર્ડ નંબર 9 રાંદેર-જહાંગીરપુરા અને પાલનપુરના કોર્પોરેટર રાજન પટેલ.શાસ્કપક્ષ નેતા તરીકે વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટના કોર્પોરેટર અલપા મહેતા.દંડક તરીકે વોર્ડ નંબર 23 બમરોલી ઉધના ઉત્તરના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠી.
સુરતના મેયર તરીકે વોર્ડ 14ના ઉમરવાડા માતાવાડીના કોર્પોરેટર માયાબેન માવાણી...