તાપી એસ ઓ જી પોલીસ વિભાગ દ્વારા સોનગઢ નગરના ટોકરવા ચાર રસ્તા ઉપર અલગ અલગ ગેરકાયદેસર દારૂની બંધી હોવા છતાં જુગાર અને નશીલા પદાર્થો બંદી હોવા છતાં ભયંકર પરિણામો દ્વારા સમાજમાં ફેલાતા ભયંકર દૂષણ જાનહાની સમાજમાં બરબાદી હવે ડ્રગ્સ થી દૂર રહેવાની સમાજને બરબાદ થતા તત્વોથી બચાવવાની સામાજિક જાગૃતતા માટેની કોશિશ એસ ઓ જી પોલીસ સ્ટાફ દ્વારા શરૂ કરાઈ
તાપી જિલ્લા પોલીસ એસઓજી દ્વારા અલગ અલગ તાલુકામાં જઈ જાગૃતિ ફેલાવે છે કે દેશમાં અલગ અલગ રોજ રોજ કિસ્સાઓમાં મહિલા બાળકો અને સમગ્ર ભારત દેશને દારૂ ઝેરી દારૂ ડ્રગ્સ અલગ અલગ પ્રકારના જુગાર બીજા દુષણો એ સમાજને નાગરિકને બરબાદીના ખપ્પરમાં લીધો છે.હાલમાં તાપી જિલ્લામાં આ સમગ્ર દુષણ ને નાખવા માટે પ્રજા સમક્ષ જઈ પોલીસ સ્ટાફનો માણસો અલગ અલગ સ્થળે જાહેર જગ્યાએ સમગ્ર માહિતી શાબ્દિક સરળ ભાષામાં સમગ્ર દુષણ ને સમજાવી સમગ્ર સમાજ માં એકતા જાગૃતતા અને આવા તત્વો સામે જાગૃતિ ફેલાવી એક થઈ એકતા થી લડવાની એમણે સાચી સમજ આપી હતી..
હાલમાં તાપી જિલ્લામાં પણ નગરપાલિકા હદમાં તાલુકાના દરેક ગામોમાં દારૂ જુગાર અને બીજા ઘણા ગેરકાયદેસર શરીરને નુકસાન કરતા બધા જ પ્રકારના દુષણો જોવા મળી રહ્યા છે ..
પોલીસ ગમે તેટલો કડક કાયદો.. કડક પેટ્રોલિંગ.. સીસીટીવી.. દરેક સ્થળે ડ્યુટી ચેકિંગ દરેક જગ્યાએ સલામતી રક્ષકો અલગ અલગ ડિપાર્ટમેન્ટના પોલીસના જવાબદાર અધિકારીઓ સ્ટાફ આ દુષણને નાખવા માટે સમગ્ર જોર લગાવી રહ્યું છે છતાં સરહદી વિસ્તાર અલગ અલગ ચોરસતા અને કેટલી મીલી ભગત થી મેળાપણાથી વર્ષોથી વખતથી પણ આ દૂષણ આજે પણ આ સરહદી જિલ્લો તાપી જિલ્લામાંથી પણ દૂર થતું નથી.. આના ઘણા કારણો સામે આવ્યા છે ..આજે સમાજમાં નાના નાના દારૂ વેચતા એવા તત્વો રોજગારીના અભાવે બ્લેકમેલ કરી નાની નાની ફેક્ટરીઓ નાખીને પકડાઈ રહ્યા છે ..છતાં કડક સજા હોવા છતાં એમનું આ ઝેરી તત્વો સમાજને બરબાદ કરવાનું કામ બંધ થતું નથી
આજે પોલીસ અને સરકાર દ્વારા નવા નવા કાયદાઓ અને સમાજ સુરક્ષા માટે અલગ અલગ વિભાગોથી સામાજિક સુરક્ષા માટે પોતાની અલગ ઝુંબેશ ચાલુ કરી છે
આજના આધુનિક જમાનામાં પણ આવા દુષણ બંધ થતા નથી આની જાહેરાતો આપી દેવામાં આવે છે.. કેટલાક ઝેરી તત્વો ના વેચાણથી લોકો રૂપિયા કમાય છે પણ ગરીબ પ્રજા ને બરબાદી મળે છે લોકોના ઘર ઉજડે છે કોઈ વિધવા થાય છે બરબાદ થાય છે આજે રોજી રોટી નથી બેરોજગાર છે લોકો ટેન્શનમાં છે લોકો બરબાદ થઈ રહ્યા છે ભણે ગણેલો માણસ આજે રોડ પર છે એવા ઘણા તત્વો આવા ગરીબ લાચાર રોજગારો ખેડૂતો અને સમગ્ર સમાજને ભરડો લઈ રહ્યા છે 
ત્યારે આજે જિલ્લા એસપી શ્રી અને પોલીસ અધિકારીઓની સાથે એસઓજી પોલીસ તાપી ના પીઆઇ સ્ટાફ સમજદારીથી આ એક લોક સેવા ઉપાડી છે.. 112 જેવી સુરક્ષા ટીમો હાજર છે.
 તો આપણે એમને પણ સમર્થન આપીએ જે થાય તે આજે સમાજમાં રહેલા આવા ઝેરી તત્વને દૂર કરી સમાજને દુષણથી દૂર થાય એવી એકતાથી સમાજમાં બદલાવ થાય બદલાવ આવે એવી પ્રવૃત્તિ જરૂરી બની છે