...વુમન્સ T20 વર્લ્ડકપ પ્રેક્ટિસ મેચમાં ભારતનો વિજય....
🏏વુમન્સ T20 વર્લ્ડકપની પ્રેક્ટિસ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 26 રને હરાવ્યું. ભારતીની અણનમ ફિફ્ટી અને શ્રેયંકાની 4 વિકેટના દમ પર ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી.