વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રિવર્સમાં આવતી પીકઅપની પાછળ ઈકો ઘૂસી 3 બાળકો સામે જ પિતા જીવતા સળગ્યા:માતા-પત્ની પણ જોતા રહ્યા.5 ઘાયલ
કારચાલકનો પગ સ્ટીયરિંગ નીચે ફસાઈ જતાં બહાર ના નીકળી શક્યા.